સલાબતપુરા પોલીસે સલાબતપુરા રઝા નગર ખાતેથી સાત જુગારીયાઓને જુગાર રમતા ઝડપી પાડ્યા
સલાબતપુરા પોલીસ સ્ટેશન નો સ્ટાફ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તેઓને અંગત બાતમીદાર રાહે બાતમી હકીકત મળેલ હોય કે સલાબતપુરા વિસ્તારના રઝા નગરમાં કેટલાક ઈસમો પત્તા પાના પૈસા વડે હાર જીતનો જુગાર રમી રમાડી રહ્યા છે
જે ચોક્કસ અને મતલબી બાતમી હકીકત મળતાની સાથે જ સ્ટાફના માણસોને સાથે રાખી બાતમીથી વાકેફ કરી બાતમી વાળી જગ્યા પર જઈને જુગાર ધામ પર દરોડો પાડતા કેટલાક ઈસમો ગોળ કુંડાળું વળીને પત્તા પાના પૈસા વડે હાર જેટલો જુગાર રમે રમાડી રહ્યા હતા
જે સાત ઇસમોને કોડન કરી તેઓના નામ ઠામ પૂછી તેઓની પાસે જાહેરમાં જુગાર રમવા બાબતના પાસ પરમિટ ને માંગણી કરવામાં આવતા પોતાની પાસે કોઈપણ પ્રકારનું પાસ પરમિટ નહીં હોવાનું જણાવેલ હોય જેથી સાતેય ઈસમોની અટકાયત કરી તેઓની પાસેથી 11,540 નો મુદ્દા માલ કબજે કરી તેઓની વિરુદ્ધમાં જુગારધારા કલમ 12 એ મુજબનો ગણો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી