રિપોર્ટ. લતીફ સુમરા
ડીસા તાલુકા ના સૌથી મોટુ ગામ બનાસકાંઠા જિલ્લામાં કોમી એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતો એવું જુનાડીસા ગામ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા ની ઉજવણી કરવામાં જુનાડીસા ઈદગાહ ની અંદર મુસ્લિમ સમાજ ધર્મગુરુ એવા ખોરજીયા અમીન દ્વારા નમાજ અદા કરાવવા માં આવી ઇદ ઉલ અઝહાના પર્વ નિમિત્તે ડીસા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબ શ્રી તથા ASI રાજુભાઈ બીટ જમાદાર ભરતભાઈ પોલીસ સ્ટાફ બંદોબસ્ત સાથે ઉજવણી કરવામાં આવી.