સુરત શહેરના આનંદ મહલ રોડ વિસ્તારમાં સીસી રોડ નું ખાતમુર્હત મેયરના હસ્તે કરાયું.
સ્વાગત એપાર્ટમેન્ટ, આનંદ મહલ રોડ, અડાજણ, સુરત ખાતે સી.સી.રોડ નું ખાતમુહુર્ત કર્યું.મેયરશ્રી હેમાલીબેન બોઘાવાલા, સાથી કોર્પોરેટરશ્રીઓ, વોર્ડ પ્રમુખશ્રી જીતેશભાઇ અને બક્ષીપંચ મોરચાના પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા.સોસાયટીના અગ્રણીઓ અને સભ્યો સાથે સોસાયટીને લગતી અન્ય સમસ્યાઓની ચર્ચા થઈ.