આજ રોજ કે એમ પટેલ પ્રાથમિક શાળા મહુધા ખાતે નવરાત્રી મોહત્સવ યોજવામાં આવ્યો હતો
જેમાં શાળા ના 300 કરતા વધારે બાળકો એ આ ગરબા મોહત્સવ મા ભાગ લીધો હતો જેમાં શાળા ના આચાર્ય હર્ષિત ભટ્ટ અને મહુધા કેળવણી મંડળ ના કૅમ્પસ ડાયરેક્ટર મહેશભાઈ જી પટેલ હાજર રહી માતાજી ની આરતી ઉતારી આ નવરાત્રી મોહોત્સવ ને વિદ્યાર્થી માટે ખુલો મુકવામાં આવ્યો હતો
રિપોર્ટ ઈરફાન મલેક