અમરેલીની આ ૨૫ વર્ષિય પરિણીતાને તેમનાં બિભત્સ ફોટા વાયરલ કરવાની ધમકીઓ આપી ત્રણ વિધર્મી શખ્સો એ વારંવાર દુષ્કર્મ આચર્યું. વાસના ની હદ વટાવી ગયેલા આ જીભની માનેલી બહેન પર દુષ્કર્મ થતું હોય ત્યારે ભાઇ ચોકી પહેરો કરતો . અને વારંવાર અવાર નવાર દુષ્કર્મ કરતાં બહેન ને ગર્ભવતી બનાવી દીધી હતી ગર્ભવતી બનેલી બહેન ને ખબર નથી કે બાળક પતિનું છે કે દુષ્કર્મીનું મારી નાખવાની ધમકી આપતા મહિલાએ અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમરેલીમા ચક્કરગઢ રોડ પર રહેતી એક ૨૪ વર્ષીય પરિણિતા પર ત્રણ વિધર્મી શખ્સોએ છેલ્લા એક વર્ષ દરમિયાન વારંવાર દુષ્કર્મ આચરી અંતે મારી નાખવાની ધમકી આપતા છેવટે પરિણીતા પોલીસ ફરિયાદ કરી છે . આ શખ્સોએ દુષ્કર્મ સમયે મહિલાનાં બિભત્સ ફોટાપાડી અને વિડીયો પણ ઉતારી લીધા હતા. જેથી તે વાયરલ કરવાની ધમકી પણ આપી હતી . મહીલા ની કર્મ કહાની એ છે કે?આ જે શખ્સને પોતે ભાઇ માની રાખડી બાંધતી હતી એજ શખ્સ દુષ્કર્મીઓને તેના ઘરે લઇ આવ્યો હતો . જે શખ્સ તેમને બહેન કહીને બોલાવતો એ યુવતી અમરેલીમા કાનાણીની વાડીનિ બાજુની સોસાયટી વિસ્તારમા રહેતી આ મહીલા એ બારામા અમરેલીના (૧) સાદિકભાઈ અલારખભાઈ ચૌહાણ , 'બાબા' મોબાઇલવાળા, તેમજ (૨) અક્રમભાઈ રૂસ્તમભાઈ ગોરી અને (૩) બહારપરામા રહેતા ઇરફાનભાઈ યુનુસભાઈ પટેલ નામના ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે . ફરિયાદ માં જણાવ્યા અનુસાર આરોપી સાદિક અલારખ ચૌહાણ તેમના બનેવી સાથે કામ કરતો હોય, જેથી તે પરિચય માં આવ્યો હતો . આ શખ્સ તેમને બહેન કહીને બોલાવતો હતો.અને આ ફરિયાદી મહીલા તે આરોપી સાદિક ને રાખડી બાંધતી હતી. કહેવાતા ધર્મના માનેલા ભાઇ સાદિકે તેની ઓળખાણ બાબા મોબાઇલવાળા અક્રમ તથા ઇરફાન સાથે કરાવી હતી . અને એક વર્ષ પહેલા અક્રમને લઇ સાદિક તેના ઘરે આવ્યો હતો . અને સાદિકની હાજરીમા જ અક્રમે આ યુવતી ને બદકામ કરવાની માંગણી કરી હતી. પછી તે યુવતી ને અલગ અલગ દિવસે ચાર વખત જુદાજુદા સ્થળે લઇ ગયો હતો. અને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપી તેના પર દુષ્કર્મ આચર્યુ હતુ . એ દરમિયાન છેલ્લા છ માસના ગાળામા ઇરફાન પટેલ પણ તેમનાં સાથે વારંવાર આવતો થયો હતો.અને તેમને પણ દુષ્કર્મ આચર્યુ હતુ . ઇરફાન પટેલ તેની સફેદ કલરની કાર લઇ છેલ્લા છ મહિનાથી અવારનવાર તેના ઘરે આવતો હતો. અને તે પણ ઢીકાપાટુનો મારમારી છરી બતાવી તેના પર વારંવાર દુષ્કર્મ આચરતો હતો . વિડીયો અને ફોટા વાયરલ કરવાની ધમકી પણ આપતો હતો એક વખત તેણે સાદિકની હાજરીમા જ દુષ્કર્મ આચર્યુ હતુ. અને તે સમયે સાદિક બહારના રૂમમા ચોકી પહેરો કરતો હતો . તેની સાથે શરીર સંબંધ બાંધતી વખતે આ શખ્સે મોબાઇલમા તેના બિભત્સ ફોટા પાડી લીધા હતા. અને વિડીયો કલીપ પણ ઉતારી હતી . જે વિડીયો અને ફોટા વાયરલ કરી દેવાની તેને અવારનવાર ધમકી આપતો હતો . તેના પેટમા બે માસનો ગર્ભ રહેતાં ગત તારીખ ૧૨/૯ સુધી દુષ્કર્મનો આ સીલસીલો ચાલ્યો હતો . આખરે તેણે પોલીસ ફરિયાદ નોંધાવતા તાલુકા પી.એસ.આઇ. ડી.સી.સાકરીયાએ ધોરણસરની તપાસ શરૂ કરી છે . બીજી તરફ આ મહિલા હાલમા પ્રેગનેન્ટ છે અને તેના પેટમા બે માસનો ગર્ભ છે . આ યુવતી એ પોલીસને એવું પણ જણાવ્યું હતુ કે પેટમા જે બાળક છે તે પતિનુ છે કે ઇરફાનનુ તેની મને ખબર નથી અન્ય ૬ શખ્સોને બિભત્સ ફોટા આપી દેવાની ધમકી ઇરફાને આ મહીલા ને આપી હતી કે જો તે તાબે નહી થાય તો નગ્ન ફોટા અને વિડીયો ઇન્ડિયન મોબાઇલવાળાને તેમજ અન્ય પાંચ માણસોને આપી દઇશ . આ શખ્સ બે વાર તેને ઠેબી ડેમ પર લઇ જઇને પણ કાળું કર્મ કર્યુ હતુ . અને મહીલા નાં પતિને પણ મારી નાખવાની ધમકી આપી ઇરફાન પટેલ પણ પરિણિતા પર વારંવાર દુષ્કર્મ આચરતો અને તે વખતે ફોટો અને વિડીયો વાયરલ કરવાની ધમકી ઉપરાંત ફરિયાદ કરીશ કે કોઇને વાત કરીશ તો તારા પતિને મારી નાખીશ તેવી ધમકી પણ આપતો હતો. ચક્કરગઢ રોડ પર આવારા તત્વોની સતત અવરજવર ચક્કરગઢ રોડ પર ગર્લ્સ સ્કુલ અને કોલેજો પણ આવેલી છે . છાત્રાઓ તથા યુવતીઓને પ્રેમજાળમા ફસાવતી રોમીયોની ગેંગ આ વિસ્તારમા સતત આંટાફેરા મારતી રહે છે . પોલીસે અહી સઘન પેટ્રોલીંગ કરી આ પ્રવૃતિ બંધ કરાવવી જરૂરી છે . બે આરોપીની ધરપકડ કરાઇ અમરેલી તાલુકા પોલીસના પી.એસ.આઇ ડી.સી.સાકરીયાએ જણાવ્યું હતુ. જેથી સાદિક અલારખ ચૌહાણ અને અક્રમ રૂસ્તમ ગોરીની ધરપકડ કરાઇ છે.જયારે ઇરફાન યુનુસ પટેલ હજુ નાસતો ફરે છે .

રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.