ખંભાતના ધુવારણ ખાતે દિવ્યાંગ મતદારો માટે 'દિવ્યાંગ મતદાન કાર્યક્રમ યોજાયો.જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર આણંદ તેમજ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આણંદ દ્વારા દિવ્યાંગ મતદાન જાગૃતિ કાર્યક્રમ દરમિયાન ઇવીએમ મશીન માધ્યમ થકી નિદર્શન કરી દિવ્યાંગ મતદારોને જાગૃત કર્યા હતા.
સલમાન પઠાણ-ખંભાત
મો-9558553368