ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોખીરા સ્થિત કાર્યાલય ખાતે આયુષ્યમાન કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં લોકલાડીલા ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયા,પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા,પોરબંદર ભાજપના મહામંત્રી ખીમજીભાઈ મોતીવરસ,
સુદામા ડેરીના વાઇસ ચેરમેન ભરતભાઈ બોખીરીયા,
કેશુભાઈ બોખીરીયા,
ભીમભાઇ ઓડેદરા,
અજયભાઈ બાપોદરા,
અરજણભાઇ ભુતિયા,
માલદેભાઈ બોખીરિયા,
જયોતિબેન આસોડિયા,
ગીગાભાઈ બોખીરિયા, કુસુમબેન પાણખાણીયા,
જગાભાઈ, અરભમભાઈ તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.