PM મોદી આવતીકાલે વંદે ભારત એક્સપ્રેસના નવા અને અપગ્રેડેડ વર્ઝનને લીલી ઝંડી આપશે. તે ગાંધીનગર અને મુંબઈ સેન્ટ્રલ વચ્ચે કાર્યરત થશે. વંદેભારત એક્સપ્રેસ મહત્તમ 160 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ મેળવી શકે છે.