સર્વ સેના ના પ્રમુખ ને શિક્ષણ સંકુલ ચલાવતા માહિપત ચૌહાણ સામે ખોટી એત્રોસિટી ની ફરિયાદ ને રદ કરવાના  સમર્થન મા યુવાનો દ્વારા માતર ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યો

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

માહિપત ચૌહાણ યુવાનો આઇડલ બની ચુક્યા છે તેમના દ્વારા કોઈ પણ નાત જાત ભેદભાવ વગર દરેક માટે આવાજ ઉઠાવ્યો છે ..આ ખોટી ફરિયાદ દાખલ કરી તેમનો મનોબળ તોડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે .તેવું યુવાનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે

રિપોર્ટ ઇરફાન મલેક