શ્રી પે સેન્ટર શાળા નંબર-7, વઢવાણ દ્વારા મા ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. "રાસોત્સવ 2022" અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ ગરબા, એમ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય શ્રી હરદીપભાઈ કુબાવત, પ્રવીણસિંહ પરમાર અને શાળા પરિવારના શિક્ષકો ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  Corona Virus के पुराने वैरिएंट अब भी खत्म नहीं, दोबारा मचा सकते हैं तबाही, जानें स्टडी में क्या हुआ खुलासा 
 
                      अगर आप ये सोच रहे हैं कि कोरोना वायरस (Corona Virus) खत्म हो गया है तो ये आपकी सबसे बड़ी भूल है....
                  
   बिजली के तार की चपेट में आने से तीन गायों की मौत
 
 
                       
 
 
गुनौर जनपद की ग्राम पंचायत झुमटा गांव में तेज हवा चलने से बिजली लाइन...
                  
   16GB रैम Honor और 5,000mAh की बैटरी वाला Honor का धमाकेदार फोन हुआ लॉन्च, कीमत से लेकर फीचर्स तक जानें जरूरी बातें 
 
                      Honor ने अपने कस्टमर्स के लिए चीन में एक नया डिवाइस लॉन्च किया है। Honor Magic Vs 3 को कई आपको...
                  
   
  
  
 