શ્રી પે સેન્ટર શાળા નંબર-7, વઢવાણ દ્વારા મા ની આરાધના નો પર્વ એટલે નવરાત્રી ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. "રાસોત્સવ 2022" અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ માટે બેસ્ટ ટ્રેડિશનલ ડ્રેસ, બેસ્ટ ગરબા, એમ વિવિધ સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, કાર્યક્રમના અંતે વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. જેમાં શાળાના આચાર્ય શ્રી હરદીપભાઈ કુબાવત, પ્રવીણસિંહ પરમાર અને શાળા પરિવારના શિક્ષકો ખૂબ જ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
છોટાઉદેપુછોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાનેખુદપ્રમુખેકરીતાળાબંધીઇન્ચાર્જ ચીફ ઓફિસર હાજર નરહેતા
છોટાઉદેપુછોટાઉદેપુર જિલ્લાની એકમાત્ર નગરપાલિકાનેખુદપ્રમુખેકરીતાળાબંધીઇન્ચાર્જ ચીફ ઓફિસર હાજર નરહેતા
SPG प्रोटोकोल तोड़ आम जनता से मिले PM Modi | Lal Qila | 77th Independence Day | India | Trending
SPG प्रोटोकोल तोड़ आम जनता से मिले PM Modi | Lal Qila | 77th Independence Day | India | Trending
માંડવી તાલુકામાં કદાવર દીપડો દેખાયો
માંડવીના ખંજરોલીમાં રહેણાક વિસ્તારમાં દીપડો આવી પહોંચતાં ગ્રામજનોમાં ભયનો માહોલ
માંડવી...
કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં કનેરા ખાતે સેવાસેતુનો ૮મા તબક્કાનો કાર્યક્રમ યોજાયો
ગ્રામજનોને વિવિધ સરકારી યોજનાઓનો મહત્તમ લાભ લેવાની અપીલ કરતા કેબિનેટ મંત્રી અર્જુન સિંહ
...
Jaishankar Russia Visit: PM Modi को Putin ने भेजा न्योता, 2024 लोकसभा चुनाव के लिए दी शुभकामनाएं
Jaishankar Russia Visit: PM Modi को Putin ने भेजा न्योता, 2024 लोकसभा चुनाव के लिए दी शुभकामनाएं