હારીજ મા આવેલ પોલીસ લાઈન મા નવરાત્રી ના ત્રીજા નોરેતે પણ લોકો ગરબે ઝૂમ્યા નાના ભૂલકા સહી મહિલા ઓ પણ ગરબા મા જોડાઈ નવરાત્રી ની મોજ઼ માણી હતી
બે વર્ષ કોરોના કાળ બાદ સરૂ થઈલે નવરાત્રી ની લોકો મા અનેરો ઉષા જોવા મળ્યો હતો ને ગરબાની રમઝટ બોલાવી હતી