હળવદ શહેરમાં આમ તો વર્ષોથી ટ્રાફિક સમસ્યા નો પ્રશ્ન હળવદવાસીઓને સતાવી રહ્યો છે શેરના સારા રોડ શાકમાર્કેટ રોડ તેમજ ધાંગધ્રા દરવાજા અંદર ધાંગધ્રા દરવાજા બહાર તેમજ બ્રાહ્મણની ભોજનશાળા રોડ સહિતના વિસ્તારોમાં દબાણ હટાવથી લોકો ત્રાહિમામો કરી ગયા છે ત્યારે હળવદના સરા ચોકડી પાસે નગરપાલિકા દ્વારા બનાવવામાં આવેલ છે અટલબિહારી બાજપાઈ સિનિયર સિટીઝન ન પાર્ક પાસે દિવાળીના તહેવારો આવતા હોય ત્યારે અત્યારથી હળવદના અમુક લોકો દ્વારા મંડપ નાખીને ફટાકડાના સ્ટોલ કરવા જગ્યા રોકતી હતી ત્યારે પાલિકાને ધ્યાને આવતા પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવેલ ત્યારે ઘનશ્યામપુર રોડ ઉપર લારી ગલ્લા હટાવ્યા હતા ત્યારે નગરપાલિકા દ્વારા એક લારીગલાનો હટાવી ટ્રેક્ટર માં ભરીને લઈ ગયા ત્યારે એક લારી ગલ્લા ઓ હટાવીને નગરપાલિકાએ દબાણ હટાવવાની કામગીરી સંતોષ માણી લીધો શહેરના ઠેર ઠેર વિસ્તારોમાં મોટા માથાના દબાણો છે ત્યારે કેમ પાલિકા તંત્ર મૌન છે આ હળવદ પાલિકા ના દબાણ હટાવવાની કામગીરી થી શહેરમાં ચર્ચાનો વિષય બની ગયો હતો  રિપોર્ટર અમિતજી વિંધાણી હળવદ