#girsomnath l ગીર સોમનાથમાં વરસાદથી લીલા દુકાળ જેવી સ્થિતિ 

સુત્રાપાડા પંથકમાં સૌથી વધારે વરસાદ પડયો છે તેને લય ને મગફળી પાક મોટા ભાગનો નિષ્ફળ જવા જશે અત્યારે મગફળી કાઢવાના સમયે વરસાદ થી ખેડૂતોમા ચિતા