ભાવનગર મા ભારત ના વડપ્રધાન શ્રી પધારી રહ્યાં છે

આવતીકાલ 29 સપ્ટેમ્બર ના રોજ ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ આવી રહ્યા છે

ત્યારે આજે તેમના કાફલા ને લઇ ને જે રૂટ ઉપર થી નીકળવા ને છે તે રૂટ ઉપર કાફલા સાથે રિહસલ કરવામાં આવ્યું

રિપોર્ટર રાજકુમાર પરમાર