પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PORBANDAR છાંયા વિસ્તારમાં વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત 10 11 2022
PORBANDAR છાંયા વિસ્તારમાં વિદેશી દારૂ સાથે એક શખ્સની અટકાયત 10 11 2022
WhatsApp वीडियो कॉल में आपका अवतार करेगा बातें, इस नए फीचर पर काम कर रहा ऐप
WhatsApp अपने कस्टमर्स के लिए एक नया फीचर लाने की तैयारी कर रहा है। इस फीचर की मदद से आप वीडियो...
જુનાડીસા ખાતે ગુરૂ પૂજન અને ગંગામાની વાડીનુ લોકાર્પણ
જુનાડીસાના પનોતા પુત્ર ૫.પૂ. સંતશ્રી મિથિલાબિહારીદાસજી મહારાજ (અયોઘ્યા ધામ)ના...
બગસરાના પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા છ માસથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી અમરેલી એલ.સી.બી. ટીમ.
બગસરા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૧૧૧૯૩૦૦૯૨૨૦૫૯૫/૨૦૨૨, પ્રોહી. એકટ કલમ ૬૫(એ), ૬૫(ઇ)૧૧૬(બી), ૮૧,...