કોંગ્રેસની યાત્રાનો પ્રારંભ, 'કોંગ્રેસ કે સાથ મા કે દ્વાર'બેનર હેઠળ યાત્રા, ખોડલધામ, ગાઠિલાથી સીદસર પૂર્ણ થશે યાત્રા, કોંગ્રેસ સાંસદ, ધારાસભ્યો, આગેવાનો જોડાયા,પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર પણ જોડાયા
શક્તિસિંહ ગોહિલ અને જગદીશ ઠાકોર સહિતનાં દિગ્ગજો જોડાયા
રોડ શોમાં પૈસાનો વરસાદ
ઈન્દીરા સર્કલ ખાતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર સહિતના નેતાઓ 500 વાળી નોટો નો કર્યો વરસાદ