ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ થયો સિહોર ફરજ બજાવતા પોલીસ પીઆઈને અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજો દ્વારા સન્માનિત કરાઈ રહ્યા છે સિહોરની પ્રત્યેક વ્યક્તિની સમસ્યાઓનું નિરાકરણ તા ત્કાલિક કરનાર પીઆઇ કે ડી ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજ અને વર્ગના લોકો સન્‍માન કરી રહ્યા છે સિહોરના ગરિયાળા સમાજ તેમજ રાજકીય બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રી ગોહિલનું ફૂલહાર સાથે સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા એ તકે અગ્રણી ગરિયાળા સમાજના કરીમભાઈ સરવૈયાએ કે ડી ગોહિલની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે અનેક લોકોના ઘરના સુખદ સમાધાન લાવ્યા, અનેક લોકોને યોગ્ય માર્ગદર્શન આપી સાચી અને નવી દિશા બતાવી છે.સિહોરના લોકોમાં પ્રિય અને આમ જનતાની સમસ્યા હંમેશા ઉકેલ લાવવા માટે સક્રિય રહી ઉકેલ લાવતા જનતાના સાચા મિત્રની ફરજ બજાવી ને લોકો ચાહના મેળવી છે બીજી તરફ ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા છે સફળ. કામગીરી કરવામાં પણ સફળ, સાબિત થયા છે. . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Kolhapur : कसबा तारळे जुगार अड्डा छापा प्रकरणी लाचेची तालुक्यात रंगतदार चर्चा...BPN news network
Kolhapur : कसबा तारळे जुगार अड्डा छापा प्रकरणी लाचेची तालुक्यात रंगतदार चर्चा...BPN news network
ગારીયાધાર તાલુકામા આઠમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
ગારીયાધાર તાલુકામા આઠમા તબક્કાનો સેવા સેતુનો કાર્યક્રમ યોજાયો
Women Farmers: महिला किसानों को मिलेगी बड़ी सौगात, किसान सम्मान निधि दोगुना कर सकती है सरकार
मोदी सरकार लोकसभा चुनाव से पहले महिला किसानों के लिए पीएम किसान सम्मान निधि को दोगुना कर...
OMG રાજુ શ્રીવાસ્તવની હાલત નાજુક, હાર્ટ એટેક બાદ વેન્ટિલેટર સપોર્ટ પર પ્રખ્યાત કોમેડિયન
પ્રખ્યાત કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને દવાઓની સાથે પ્રાર્થનાની પણ જરૂર છે. સૂત્રોના જણાવ્યા અનુસાર,...