સાબરકાંઠા જીલ્લા ના ખેડબ્રહ્મા શહેરમાં G-20 ના કાર્યક્રમ અંતર્ગત મીટીંગ કરવામાં આવી.

જેમાં જિલ્લાના મંત્રી મીનાબેન જોષી,આ કાર્યક્રમના જિલ્લા સહ ઇન્ચાર્જ , વડાલી પ્રભારી , શહેર મંત્રી લતાબેન ભાવસાર, આ કાર્યક્રમના પ્રભારી કપિલાબેન ખાંટ, શહેર ઉપપ્રમુખ અને કોર્પોરેટર અન્નપૂર્ણાબેન દિક્ષિત , સોશ્યલ મીડિયા ઇન્ચાર્જ નીતાબેન મહેતા, મહામંત્રી અંબિકાબેન સુથાર ઉપસ્થિત રહ્યા