ખંભાતના રાલેજ સિકોતર માતાના મંદિરેથી બાઇક ચોરાઇ છે.ખંભાતના કડીયાપોળ ખાતે રહેતા સંજયભાઈ રમેશભાઈ રાણા રાલેજ સિકોતર માતાજીના મંદિરે દર્શાનાર્થે બાઈક પર સવાર પરિવાર સાથે ગયા હતાં.ત્યાં તેઓએ બાઇક પાર્ક કરી હતી.દર્શન કરી પરત ફરતા બાઇક ચોરાઇ ગયાનું માલુમ પડતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.