વિવાદથી સૌથી વધુ લાભ થયો, જાણો સચિનના પોલિટિકલ કરિયરની સંભાવના

રાજસ્થાનના રાજકીય ક્રિકેટ મેચમાં હવે તમામની નજર સચિન પાઇલટ પર છે. અશોક ગેહલોત અને તેમના દળ તરફથી એક યોર્કર પણ ફેંકવામાં આવ્યો છે અને એક ગૂગલી પણ. એ જ સમયે સચિન પાઇલટે હજુ સુધી બેટિંગ શરૂ કરી નથી.