મહેસાણા : નવરાત્રિની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે વાર તહેવારમાં પોલીસ કર્મીઓ દિવસ રાત પોતાના પરિવારની ચિંતા કર્યા વિના પોતાની ફરજ બજાવતા હોય છે. નવરાત્રિના 9 દિવસ દરમિયાન પોલીસ કર્મીઓ તેમના પરિવારજનો સાથે નવરાત્રી મહોત્સવ માણી શકે એ માટે મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે જિલ્લા પોલીસ દ્વારા નવરાત્રિનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડાએ આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી.

Sponsored

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट - बूंदी

पटौदी इंटरप्राइजेज एवं अलगोजा रिसोर्ट कीऔर से बूंदी वासियों को दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પ્રથમ નોરતે જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી સહિતના પોલીસ કર્મીઓએ માતાજીની આરતી ઉતારી ગરબાની શરૂઆત કરાવી હતી. ગરબા દરમિયાન લોક ગાયિકા કાજલ મહેરિયાના સુરોના તાલે મહેસાણા પોલીસ પરિવાર અને પોલીસ કર્મીઓ મન મૂકી ઝૂમી ઉઠ્યા હતા.