કડી સર્વ વિદ્યાલય કેમ્પસ દ્વારા દર વર્ષે ધામધૂમપૂર્વક નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે. કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં શક્તિની ભક્તિ અને આરાધના નવરાત્રિ પર્વનું સર્વોત્સવ 2022નું ભવ્ય ઉજવણી કરવામાં આવશે. તેમજ કેમ્પસની શાળા કોલેજોના વિદ્યાર્થીઓ નવરાત્રિના નવે દિવસ ગરબે ઝુમી ઉઠશે.
કડી સર્વ વિદ્યાલય કેમ્પસમાં "સર્વોત્સવ 2022" ગરબાનું આયોજન, પ્રથમ નોરતે વિદ્યાર્થીઓ ગરબે ઘુમ્યા : Video

