સુરત નીસેન્ટ્રલ જેલમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટર ને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું

ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ ' જાહેર સુરક્ષા પ્રોત્સાહન પેકેજ ' માં ગુજરાત જેલ પોલીસ ને સમાવી લેવા સુરત જેલ સ્ટાફ વતી આજરોજ સુરત (લાજપોર) સેન્ટ્રલ જેલ તરફથી સુરત કલેટર સાહેબશ્રી ને આવેદપત્ર આપવામાં આવેલ છે.