વિડેશ્વર મહાદેવ ગૌશાળા ખાતે ગાયોને લંપીરોગ નું રસીકરણ કરવામાં આવ્યું

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

પાટણ જીલ્લાના સાંતલપુરમાં આવેલ વિડેશ્વરમહાદેવ ગૌશાળા ખાતે ગાયોને લંપીરોગ સામે રક્ષણ માટે શ્રીજીવદયા મંડળ રાપર દ્વારા રસીકરણ કરવામાં આવ્યું.

સાંતલપુરમાં આવેલ વિડેશ્વર મહાદેવ ગૌશાળા ખીમેશ્વર મહાદેવ માં ગૌ શાળામાં 400 થી 500 જેટલી ગાયો છે અને અમુક ગાયો માં લંપી વાઇરસના લક્ષણો હોવાથી તમામ ગાયોને લંપીરોગ સામે રક્ષણ માટે શ્રી જીવદયા મંડળ રાપર દ્વારા રસીકરણ કરવામાં આવ્યું લંપી વાઇરસ વધુ ગાયો માં ન ફેલાય અને લંપી વાઇરસ સામે રસીકરણ થી રક્ષણ મળી રહે તે હેતુ થી શ્રી જીવદયા મંડળ રાપર દ્વારા રસીકરણ તમામ ગાયોને રસીકરણ કરવામાં આવ્યું હતું.

બાઈટ:-પશુધન નિરીક્ષક આર.એસ.ડાભી પરાગપર,રાપર

રિપોર્ટ:-રાજેશ જાદવ પાટણ