સુરત શહેરના કામરેજ વિસ્તારમાં સ્થાનિક આગેવાનો કોંગ્રેસ પ્રમુખના હસ્તે કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને બસ સામે ગણતરીના મહિનો બાકી છે ત્યારે સુરત જિલ્લામાં તોડજોડની રાજનીતિ શરૂ થઈ ગઈ છે કામરેજ પંથકના સ્થાનિક આગેવાન કોંગ્રેસમાં જોડાયા છે સુરત જિલ્લા કોંગ્રેસ સંગઠનના પ્રમુખના હસ્તે તેઓએ કોંગ્રેસમાં પ્રવેશ લીધો છે.