ખંભાતમાં ગાયત્રીનગર પાસેથી ચોરીની બે બાઇક સાથે બાઇકચોર ઝડપાયો છે.ખંભાત પોલીસ જવાનોને મળેલ બાતમીને આધારે વોચ ગોઠવી ચોરીની બાઇક લઈને આવનાર વિજય કેશુભાઈ મકવાણાને ઝડપી પાડી ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
(સલમાન પઠાણ-ખંભાત)
Mo-9558553368