બોટાદ ના બહુમુખી પ્રતિમા ધરાવતા ગૌરક્ષા સમિતિના ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી અને રાજ્ય ના ઉપાધ્યક્ષ તરીકે ની બેવડી જવાબદારી સંભાળી જીવના જોખમે માનદ્ સેવા આપતા બોટાદ ના સામતભાઈ જેબલીયા એ અમરેલી જિલ્લાના ખાંભા ગામ શહેર તાલુકામાં થી ,, ૫૦ ,, પચાસ ગૌરક્ષકો ની નિમણૂંક કરવામાં આવેલ તેમાં ખાંભા તાલુકા પ્રમુખ તરીકે દુલાભાઈ તથા ઉપપ્રમુખ તરીકે શીવાભાઈ તથા સંગઠન મંત્રી ઘન્શામભાઈ તથા બાબુભાઈ ને મંત્રી તરીકે ઉચહોદા સાથે નિમણૂંક કરવામાં આવતા ગુજરાત ભરના ગૌરક્ષકો મા દીવાળી દશેરા જેવો માહોલ સર્જાયેલ અને ઠેકઠેકાણે ફટાકડા🎇 ફોડી મિઠાઈ વહેંચી હષઁ વ્યકત કરેલ અને હોદેદારો ના મો,નંબર ઉપર અભિનંદન શુભેચ્છા ની વષાઁ વરસી રહી છે અને ખાંભા તાલુકા માથી કોઈપણ જગ્યાએ થી કતલ માટે ગૌવંશ ની હેરફેર કરતા જણાય તો પ્રમુખ દુલાભાઈ મો,૯૬૮૭૭૧૬૪૬૫ તથા મંત્રી ઘન્શામભાઈ ના મો, ૭૦૪૬૨૮૫૩૦૭ તથા ઉપપ્રમુખ શીવાભાઈ ના મો,૯૭૩૭૩૫૩૯૬૪, તથા સંગઠન મંત્રી બાબુભાઇ ના મો, ૯૯૯૮૩૬૬૮૦૩ વિગેરે ને ફોન કરી માહિતી આપવી માહિતી આપનાર નુ નામ ગુપ્ત રાખવામાં આવશે તેમ બોટાદ ના ગૌરક્ષક સામતભાઈ જેબલીયા ની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટર . ભરતભાઇ ખુમાણ રાજુલા/ અમરેલી.