મહેસાણા : ચોર્યાસી કડવા પાટીદાર ફાઉન્ડેશન કો. ઓ. ક્રેડિટ સોસાયટી ઉદઘાટન સમારોહ યોજાયો

મહેસાણા ચોર્યાસી કડવા પાટીદાર ફાઉન્ડેશન કો. ઓ. ક્રેડિટ સોસાયટી ની સ્થાપના કરવામાં આવી છે જેનો આજે શુભારંભ સમારોહ યોજાયો , આ પ્રસંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નિતીનભાઈ પટેલ, જયશ્રીબેન પટેલ, પૂર્વ ગૃહમંત્રી રજની પટેલ, કાંતિભાઈ પટેલ તથા જશુભાઇ પટેલ ઉપસ્થિતિ રહ્યા, આ ક્રેડિટ સોસાયટી નો આગામી સમય માં સમાજના વિકાસ માં મહત્વનો ફાળો રહેશે.