મહાનગર પાલિકા જુનાગઢ દવારા સ્વનીધી સે સમૃદ્ધિ મહોત્સવ સરકારશ્રીની પી.એમ.સ્વનીધી

Sponsored

ओम धगाल - पूर्व प्रदेश कार्यकारिणी सदस्य भाजपा युवा मोर्चा

ओम धगाल की और से हिंडोली विधानसभा क्षेत्र एवं बूंदी जिले वासियों को रौशनी के त्यौहार दीपावली की हार्दिक बधाई व शुभकामनाएं

યોજનાના લાભાર્થીઓના માટે "સ્નેહ મિલન" તથા ૫૦૦ફેરીયાને પરિચય બોર્ડનું વિતરણનો કાર્યક્રમ

 શિવમ પાર્ટી પ્લોટ ખાતે,"સ્નેહ મિલન"કાર્યક્રમ માન.કમિશનરશ્રી રાજેશભાઈ

એમ.તન્ના માન.ડે.મેયરશ્રી ગીરીશભાઈ કોટેચા,સ્થાયી સમિતિ હરેશભાઈ પરસાણા,શહેર ભાજપ પ્રમુખશ્રી

. પુનિતભાઈ શર્મા, કોર્પોરેટરશ્રી હિમાંશુભાઈ ભટ્ટ,સરલાબેન સોઢા ઉપસ્થિતિમાં યોજાયો હતો.

આ કાર્યક્રમ પ્રાંરભ પુષ્પગુચ્છથી મહેમાનનોનું સ્વાગત કરાયું ત્યાર બાદ દીપ પ્રાગટ્ય કરી સ્વાગત પ્રવચન

શ્રી કષ્લેશભાઈ ટોલિયા દવારા કરવામાં આવ્યું હતું.

કેન્દ્ર સરકાર દવારા પી.એમ. સ્વનીધી યોજના હેઠળ સંદર્ભમાં રહી ધંધો કરતા ફેરિયાઓને પોતાનો ધંધો શરૂ

કરવા રૂ.૧૦,૦૦૦ ની લોન આપવામાં આવે છે.ત્યારબાદ ધંધો રોજગાર વધારવા માટે ૧૦ થી ૨૦હજાર તથા

૫૦ હજાર સુધીની રકમ આ યોજના હેઠળ આપવામાં આવે છે.વ્યાજ સહાયવાળી લોન આપવામાં આવે છે તેમજ

ફેરીયાઓને ઓળખ કાર્ડ,પરિચય બોર્ડ વગેરે આપવામાં આવે છે.તેમજ તેમના પરિવારને ધ્યાને રાખી સરકારશ્રીની

યોજના જેવી કે,સુરક્ષા વીમા યોજના,જીવનજ્યોતિ વીમા યોજના,ઈ-શ્રમ કાર્ડ,વનવેશન,વન રાશનકાર્ડ યોજના,

માતૃવંદના યોજના,કસ્તુરબા પોષણ યોજના વગેરે જેવી યોજના નો પણ લાભ આપવામાં આવ્યો હતો.

આ કાર્યક્રમ માં વિકાસ યાત્રા ની શોર્ટ ફિલ્મ દર્શાવામાં આવી તેમજ લાભાર્થીઓએ યોજના અંતર્ગત પોતાના

પ્રતિભાવો રજુ કર્યા હતા.આ યોજના માં ૫૦૦ લાભાર્થીઓને પરિચય બોર્ડનું વિતરણ કરવામાં આવેલ હતું. આ

કાર્યક્રમ માં આભાર વિધિ વિરલભાઈ જોષી અને સંચાલન હારૂનભાઇ વિહળ કર્યું હતું. કાર્યક્રમ સફળ બનાવવા

યુ.એલ.એમ.મેનેજર નિશાબેન ધાંધલ જેહમતી ઉઠાવી હતી. 

રિપોર્ટર રેશમા સમા જુનાગઢ