આજ રોજ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ઇવેન્ટ સેન્ટર ગ્રાઉન્ડ સાબરમતી રિવરફ્રન્ટ પાલડી ખાતે ગુજરાત સરકાર ના મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી અને મંત્રી શ્રી પ્રદીપભાઈ પરમાર જી ની વિશેષ ઉપસ્થિતિ માં પી.એમ.સ્વનિધી યોજના અન્વયે આત્મનિર્ભર શેરી ફેરિયાઓ માટે સ્નેહમિલન અંગેનો કાર્યક્રમ યોજાયો..