વલભીપુર નગરપાલિકા દ્વારા છુટા કરાયેલા 34 સફાઈ કામદારોનો આજે ઉપવાસ આંદોલનનો ત્રીજો દિવસ હજુ સુધી પ્રશ્નોનું નિરાકરણ ન આવતા સફાઈ કામદારો આગામી સમયમાં ઉચ્ચ અધિકારીને રજૂઆત કરશે