કલોલ નજીક આવેલા જાસપુર ગામની કેનાલમાં કોઈ અજાણ્યા પુરુષની લાશ તરતી દેખાતાં લોકોના ટોળેટોળા કેનાલ ઉપર ઉમટી પડ્યા હતા. બનાવની જાણ પોલીસને કરવામાં આવતા લાશ બહાર કાઢવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા પ્રમાણે કેનાલમાંથી મળી આવેલો અજાણ્યા પુરુષનો મૃતદેહ 2-4 દિવસથી પાણીમાં પડ્યો હોય તેવું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. મૃતદેહ ફોગાઇ જવાથી વ્યક્તિની ઓળખ કરવી મુશ્કેલ બની છે. પરંતુ પોલીસ છેલ્લા 1 અઠવાડિયાથી ગુમ થયેલા વ્યક્તિ અંગેની જાણકારી મેળવી રહી છે. સંભવત તે જાણકારીના આધારે મૃતકની ઓળખ થઈ શકે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધારી શહેરના લોકો માટે બજરંગ ગ્રુપ સંચાલિત સાર્વજનિક દવાખાનાનો લાભ લેવા માટે આહવાન
બજરંગ ગૃપ દ્વારા ચાલતી સાર્વજનીક હોસ્પિટલમાં ધારી અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારનાં દર્દીઓ લાભ લઈ...
ગુણવત્તા યુક્ત કામગીરી બદલ પ્રમાણપત્રો એનાયત કરાયા
સામુહિક આરોગ્ય કેન્દ્ર દાવડ અને પ્રાંતિજ, દેરોલ અને ચિત્રોડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો તથા...
પાલનપુર ડીસા હાઈવે પર ઈંગ્લેન્ડ થી રીક્ષા લઈને આવેલ પર્વશીઓનું સ્વાગત કર્યું..
ઇંગ્લેન્ડ થી ભારત દેશ માં ફરવા આવેલ પ્રવાસીઓ પોતાની રીક્ષા લઈને પ્રવાસે નીકળ્યા છે જેઓ ગુજરાત માં...
Small Cap Shares Rally | क्या आगे Midcaps से बेहतर रहेगा Small Caps का Performance? | Business News
Small Cap Shares Rally | क्या आगे Midcaps से बेहतर रहेगा Small Caps का Performance? | Business News