નમો કિશાન પંચાયત કાર્યક્રમ વઢવાણ વિધાનસભાના વાઘેલા, ટીંબા, કરિયાણી, વડોદ, માળોદ ગામે યોજાયો જેમાં પ્રદેશ કિશાન મોરચા મહામંત્રી શ્રી હિરેનભાઈ હીરપરા તથા જિલ્લા કિશાન મોરચાના પ્રમુખશ્રી નંદલાલભાઈ પટેલ,વઢવાણ ગ્રામ્ય પ્રમુખશ્રી મુકેશભાઈ પટેલ, જીલ્લા કિશાન મોરચા ના મહામંત્રી શ્રી જશુભા વણોલ સુરેન્દ્રનગર વઢવાણ શહેર તથા વઢવાણ ગ્રામ્ય કિશાન મોરચાના હોદ્દેદારશ્રીઓ તથા કાર્યકર્તાઓએ હાજર ખેડુત મિત્રોને સરકારશ્રીની યોજનાઓ વિશે માહિતગાર કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जगत में फ़ैल रही हिंसा दिखाई पड़ती हैं, मासूमों को ढाल बनाया जाता हैं, और फिर कोई हिंदू कोई मुसलमान नफ़रत की आग में जलता पनपता जाता हैं।
(ये पोस्ट जारी किए वायरल वीडीओ का सार हैं।)...
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર
પરિવારથી વિખુટી પડેલી માતા અને બે બાળકોનુ પિતા સાથે મિલન કરાવતુ સખી વન સ્ટોપ સેન્ટર હિંમતનગર...
26 November को Mahindra की दो EV का होगा डेब्यू, BE 6e और XEV 9e बेहतरीन फीचर्स के साथ होंगी पेश
भारत की प्रमुख एसयूवी निर्माता Mahindra अपने इलेक्ट्रिक पोर्टफोलियो को बढ़ाने की तैयारी कर रही...
ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી જતાં બે યુવકોના કમકમાટીભર્યા મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી
સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના બાવળી ગામ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલમાં ડૂબી...
રાજસ્થાનમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને હિન્દુ એકતા સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ
રાજસ્થાનમાં વિદ્યાર્થીને માર મારવાની ઘટનાને લઈને હિન્દુ એકતા સંઘ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યુ