કાનપુર ગામે દલિતવાસ નજીક જાહેરમાં જુગાર રમતા 7 લોકો વિરુદ્ધ આટકોટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય આરોપી:-(1) વાલાભાઇ જેઠાભાઇ વાઘ(2) હરેશભાઇ અરજણભાઇ વાઘ(3) જીતુપરી હેમપરી ગોસાઇ(4) કેશુભાઇ જસાભાઇ મારૂ(5) પ્રેમજીભાઇ માણંદભાઇ વાઘ(6) અરજણભાઇ જસાભાઇ વાઘ(7) વિપુલભાઇ માધાભાઇ વાઘ
કાનપર ગામે દલીતવાસ પાસે આવેલ રામાપીરના મંદીર પાસે આવતા ઓટલા ઉપર જાહેરમાં અમુક ઇસમો જુગાર રમતા જોવામાં આવતા તેઓને પોલીસ સ્ટાફે મારફતે કોડર્ન કરી તેઓને પકડી જેમના તેમ બેસાડી જે ગણી જોતા કુલ સાત માણસો હોય, જેથી આપે તુરત જ નજીકમાંથી બે રાહદારી માણસોને પંચમા બોલાવી હકીકત ની સમજ કરી, સાત ઇસમો પૈસા પાના વત્તી રોન પોલીસનો હાર જીતનો જુગાર રમતા હોય જે સાત ઇસમો પૈકી નં ( ૧) નામઠામ પુછતા પોતાનું નામ વાલાભાઇ જેઠાભાઇ વાઘ જાતે, અનુજાની ઉ.વ.૫૧ ધંધો મજુરી રહે.કાનપર તા,જસદ ણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્રણ કિ.રૂ. ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૬૫૦ /- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ નં, (૨) હરેશભાઇ અરજણભાઇ વાઘ જાતે.અનુજાતી ઉ.વ.૪૪ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતા ના પાના નંગ ત્રણ કિ.રૂ. ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૧૪૦૦/- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ નં.(૩) વિપુલભાઇ માધાભાઇ વાઘ જાતે.અનુજાતી ઉ.વ.૩૩ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્રણ કિ.રૂ. ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલ ણી નોટો રોડ રકમ રૂ.૫૩૦/- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ નં. (૪) સુપરી હેમપરી ગોસાઇ જાતે.બાવાજી ઉ.વ.૫૫ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્રણ કિ.રૂ. ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૭૨૦/- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે ક રેલ બાદ નં. (૫) કેશુભાઇ જસાભાઇ મારૂ જાતે, અનુજાતી ઉ.વ.૩૫ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્રણ કિ.રૂ. ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૧૩૦૦ /- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ નં. (૬) પ્રેમજીભાઇ માણંદભાઇ વાઘ જાતે.અનુજાતી ઉ .૧,૫૦ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્ર ણ કિ.રૂ.૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ.૯૦૦/- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ નં, (૩) અરજણભાઇ જસાભાઇ વાઘ જાતે, અનુજાતી ઉ.વ.૬૫ ધંધો મજુરી રહે.કાનપર તા.જસદણ વાળો હોવાનું જણાવેલ મજકુરના પગ પાસે થી ગંજી પતાના પાના નંગ ત્રણ કિ.રૂ, ૦૦/૦૦ તથા જુદા જુદા દરની ચલણી નોટો રોકડ રકમ રૂ. ૧૦૦૦/- મળી આવેલ જે તપાસ અર્થે કબ્જે કરેલ બાદ મજકુર ઇસમો જે જગ્યાએ જુગાર રમતા હતા તે જગ્યાએ પટ્ટમાં જોતા એક સદેશ છાપા ની પસ્તી પાથરણા તરીકે હોય જે પાથરણા ઉપર ગેજ પતાના પાના નંગ.૩૧ કી.રૂ. ૦૦/૦૦ તેમજ જુદા જુદા દરની ચલ ણી નોટો રોકડ રકમ રૂ.૧૭૦/- મળી આવેલ જે પંચનામાની વિગતે તપાસ અર્થે કબ્જે કરેલ છે.તેમજ પાથરણુ છાપા ની પસ્તી સ્થળ ઉપર નાશ કરેલ આમ મજકુર ઇસમો જાહેરમાં ગે.કા. રીતે ગંજી પતાના પાના પૈસા વડે તીન પતી રોન પોલીસ નામ નો પૈસાની હારજીતનો જુગાર રમી રમતા ગંજી પતાના કુલ પાના નંગ ૫૨ કિ.૩.૦૦/૦૦ તથા કુલ રોકડ રકમ રૂ.૬૬૩૦ /- ના મુદામાલ સાથે મળી આવતા જુગાર ધારા કલમ ૧૨ મુજબનો ગુન્હો કરેલ હોય, સાતેય આરોપીઓને ૧૫/૪૫ વા ગ્યે ધોરણસર અટક કરેલ છે. તો આ પાંચેય ઇસમો વિરુધ્ધ ધોરણસર થવા મારી ફરીયાદ છે.આરોપી નં ૬ ને પકડવા પર બાકી મારા સાહેદો સાથેના પંચો તથા પો.સ્ટાફ તથા તપાસમાં ખુલે તે છે. એટલી મારી ફરીયાદ હકીકત છે