આજરોજ બનાસકાંઠામાં પાલનુપર જિલ્લા કાર્યાલય ખાતે બનાસકાંઠા ભાજપ મહિલા મોરચા ની બેઠક યોજાઈ

          આ બેઠકમાં આગામી કાર્યક્રમમાં * હેલ્લો કમલ શક્તિ લોન્ચિંગ* અંગે માહિતી અપાઈ આપડા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આગામી તારીખ 30/9/2022ના રોજ અંબાજી પધારવા ના હોઈ એ અંતર્ગત મહિલા મોરચા દ્રારા સાહેબ શ્રી નું સન્માન કરવા માટે ની ચર્ચા કરવામાં આવી હતી

       આ બેઠકમાં પ્રદેશ મહિલામોરચા ના કોષાધ્યક્ષ તેમજ મહિલા મોરચાના પ્રભારી શ્રીમતિ પુષ્પાબેન ઠાકોર પ્રદેશ કારોબારીસભ્ય કુમુદબેન જોશી જિલ્લા મહિલા મોરચાની ટીમ તાલુકા મહિલા મોરચાના પ્રમુખ અને મહામંત્રીઓ હાજર રહ્યા હતા