મહુવા ગાર્ડન મોર્નિંગ વોક ગ્રુપ દ્વારા ગાંધીબાગ મા એક કાર્યક્રમ નું આયોજન કરાયું

મુખ્ય મહેમાન તરીકે માયાભાઈ આહીર અને રાજુલા ના ધારાસભ્ય અમરીશ ડેર, દ્વારકા મંદીર ના પુજારી ચિત્રાંગભાઈ ખાસ હાજર રહ્યા હતા

આજરોજ મહુવા ગાંધીબાગ મા ગાર્ડન મોર્નિંગ વોક ગ્રુપ દ્વારા એક સુંદર કાર્યક્ર્મ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન નો નું પુષ્પગુજ આપી અને શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યું હતું સાથે મહુવા ના એનેક વિધ મહાનુભાવો નુ સન્માન કરવામાં આવ્યું જેમાં મોર્નિંગ વોક ગ્રુપ ના સભ્યો તથા મહુવા ના નાના મોટા આગેવાન હજાર રહ્યાં હતાં 

રિપોર્ટર રાજકુમાર પરમાર

તંત્રી શ્રી રાજકુમાર પરમાર

મો.7777932429

મેનેજીંગ તંત્રી શ્રી વનરાજ પરમાર