તા.25/09/2022 ના રોજ મારુ બુથ , મારુ ગૌરવ કાર્યક્રમ અંતર્ગત સાંતલપુર તાલુકાના વારાહી ગામે લોકસંપર્ક થકી પત્રિકાનું વિતરણ કરતા રાધનપુર ધારાસભ્ય શ્રી રઘુભાઈ દેસાઈ, જાહિદખાન મલેક, ભગવાનાસિંહ જાડેજા, મહેબૂબખાન મલેક, લાલાભાઈ પરમાર, સુખદેવસિંહ જાડેજા, ગોવિંદભાઈ ભીલ, અણદુભા જાડેજા, હુસેનખાન મલેક, ધીરાજી ઠાકોર, છગનજી ઠાકોર, કરસનજી ઠાકોર, ધર્મપાલસિંહ સોઢા, નસીબખાન મલેક, અમુબેન ઠકોર તેમજ પક્ષના વરિષ્ઠ આગેવાનો અને કાર્યકરો..

" મારું ઘર, કોંગ્રેસનું ઘર "

પરિવર્તનનો સંકલ્પ...

 કૉંગ્રેસનો નિર્ધાર ..