ડીસામાં ધરણા પર બેઠેલા 101 ગૌભક્તોએ મુંડન કરાવી સરકારનું બેસણું કરી વિરોધ નોંધાવ્યો. ગોભક્તોની માગણી છે કે ગૌશાળાને 500 કરોડની સહાય આપવામાં આવે.