સુરત શહેરના સરથાણા વિસ્તારમાંથી સોનાના દાગીનાની ચોરી કરનાર આરોપીને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો.

સરથાણા વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં એક ઘનને તસ્કરે નિશાન બનાવ્યું હતું અને ઘરમાંથી સોના ચાંદીના દાગીના તેમજ રોકડની ચોરી કરી ફરાર થઈ ગયો હતો સમગ્ર ઘટનાની જાણ સરથાણા પોલીસને કરવામાં આવતા સરથાણા પોલીસે આગળની તેજાધારી હતી સરથાણા પોલીસે ચોક્કસ બાકીના આધારે સોરીની ઘટનાને અંજામ આપનાર તસ્કરને ઝડપી લીધો છે અને મુદ્દા માલ પણ રિકવર કર્યો છે સરથાણા પોલીસે હાલ આગળની તજવીજ હાથ ધરી છે.