રાજકોટ જિલ્લા ભાજપ કિસાન મોર્ચા દ્વારા “ નમો કિસાન પંચાયત “ કાર્યક્રમ નું આયોજન જસદણ તાલુકાના ઇશ્વરિયા ગામ ખાતે કરવામા આવ્યું હતું.

આ તકે ઉપસ્થીત રહી ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ અંગે કેન્દ્ર તથા રાજ્ય સરકાર ની સિધ્ધિઓથી પ્રજાજનો તેમજ પ્રગતિશીલ ખેડુત મિત્રોને વાકેફ કર્યા હતા.