જસદણના એસપીએસ સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન થયું વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા "સેવા સપ્તાહ" અંતર્ગત @BJYM4Gujarat દ્વારા આયોજિત #RunForDevelopment મેરેથોન - 2022 નુ ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ની આગેવાની માં જસદણ તાલુકા તથા શહેર યુવા મોરચા દ્વારા આટકોટ S P S સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા, જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશ દુધરેજીયા, જસદણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ - યોગેશ સાવલિયા તથા જસદણ તાલુકા યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઈ રાદડીયા, જસદણ તાલુકા યુવા ભાજપ મહામંત્રી સતિષભાઈ વસાણી, તથા અન્ય યુવા મોરચા ના હોદેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા થયેલ યુવાનોનું સન્માન કરી પ્રસ્તાહિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ಹಿಂದೂ ಸಾದರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘದಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಯತಿ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಶಾಸಕ ಕೆ. ಗೋಪಾಲಯ್ಯ ಭಾಗಿ
ಬೆಂಗಳೂರು : ಮಹಾಲಕ್ಷ್ಮೀ ಲೇಔಟ್ ನ ಹಿಂದೂ ಸಾದರ ಕ್ಷೇಮಾಭಿವೃದ್ಧಿ ಸಂಘದಲ್ಲಿ ಚಾತುರ್ಮಾಸ್ಯ ಯತಿ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ...
सायबर फ़्रॉड से बचने के लिए तत्काल काल करे 1930 पर
किसी भी फ़्रॉड काल से बचने के लिए तत्काल सहायता नंबर 1930 पर कॉल करे और अपने को फ़्रॉड होने से बचाए
बजट प्रदेश को देश के अग्रणी राज्यो के रूप मे स्थापित करेगा- भंवरलाल
बजट पर प्रतिक्रिया देते हुये बूंन्दी एग्रीक्लचर इनपुट डीलर एसोसिएशन के जिलाध्यक्ष भंवरलाल नागर ने...