વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ডুমডুমা আৰক্ষীৰ অভিযানত ড্ৰাগছ সহ আটক এজনক
ডুমডুমা আৰক্ষীৰ অভিযানত ড্ৰাগছ সহ আটক এজনক
জেললৈ প্ৰেৰণ ধৃত ড্ৰাগছ সৰবৰাকাৰী।
...
आईनेच केली दोन चिमुकल्यांची हत्या...
मुंबई: एका आईने आपल्या दोन मुलांची हत्या केल्याची धक्कादायक घटना घडली आहे. दोन्ही मुलांची हत्या...
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News
BREAKING NEWS: Jharkhand के बाद Telangana में भी किसानों को बड़ी राहत | Farmer Loan | Aaj Tak News
વાવાઝોડું અને વરસાદ અગમ ચેતીના ભાગરૂપે ઇકબાલગઢમાં ખેડૂતોને ખેત ઉત્પાદન સાચવા અપિલ કરાઇ
બિપરજોય વાવાઝોડાને લઇ અમીરગઢ માર્કેટયાર્ડ એલર્ટ બન્યું છે. બનાસકાંઠા જિલ્લામાં ભારે પવન અને વરસાદ...