સુરતજિલ્લાના કામરેજતાલુકામાં મારામારીના ગુનામાં સંડોવાયેલાઆરોપીના 2 દિવસનારિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા
સુરત જિલ્લાના કામરેજ તાલુકાના મોરથાણા ગામ પાસે બે પક્ષીઓ નજબી બાબતે બબાલ કરી રહ્યા હતા તે દરમિયાન બંને પક્ષોને સમજાવવા વચ્ચે પડેલા યુવાનને ચાર જેટલા ઈસમોએ હુમલો કર્યો હતો અને ચપ્પુના કાચ ક્યાં હતા હુમલો કરી ત્રણ જેટલા યુવાનો ફરાર થઈ ગયા હતા જ્યારે એ ઇસમને પોલીસે ઝડપી લીધો હતો પોલીસે ઇસમને કોર્ટમાં રજૂ કરીને હાલ બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે જ્યારે અન્ય ત્રણ ઇસમોને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.