અલીણા નજીક એસટી બસ એ વૃદ્ધ વ્યક્તિને ટક્કર મારતા શરીર ઈજાઓ પહોંચી

અલીણા  નજીક એસટી બસ નંબર gj 18 ઝેડ 67 83 ની બેફીકરાઈ અને ગફલત ભરી રીતે પુરઝડપે ચલાવી એકદમ રોડ નો ટન વાડી રોડ ના ડિવાઈડર પાસે શંકરભાઈ મયજીભાઈ પરમાર ઉંમર વર્ષ 70 પાસે ઉભેલ હતા

તેમના ડાબા પગના પંજા ભઃગેએસટી બસનું પાછળનું ટાયર ચડાવી મોઢાના ભાગે તથા જમના ખભા ના ભાગે તથા ડાબા હાથના ભાગી ઈજાઓ પહોંચાડી

તથા ડાબા પગના પંજાના ભાગે ફેકચર થતા નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ ઘટના બાબતે શંકરભાઈ મયજીભાઈ રામાભાઇ પરમાર એ મહુધા પોલીસ મથકે એસટી બસ વિરૂધ્ધ સામે ફરિયાદ નોંધાવી છે મહુધા પોલીસ ફરિયાદ નોંધીને આગળ ની કાર્યવાહી હાથ  ધરી હતી .રિપોર્ટ ઇરફાન મલેક