ચાણસ્મા વિધાનસભામાં આવતા હારીજ તાલુકાના ગામોના વિસ્તારમાં નવરાત્રી બાદ નર્મદાનું પાણી કેનાલમાં વહેલી તકે છોડવામાં આવે તે બાબતે હારીજ તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી અને તંબોળિયા સીટના ડેલિકેટ શ્રી ભરત કુમાર કે પરમાર દ્વારા કાર્યપાલક ઇજનેર નર્મદા વિભાગ ચાણસ્મા અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ને લેખિતમાં રજૂઆત કરવામાં આવી.
હારીજ તાલુકા પંચાયત ન્યાય સમિતિ ચેરમેન દ્વારા મુખ્યમંત્રી અને નર્મદા વિભાગ ચાણસ્મા ખાતે લખ્યો પત્ર
