બોરસદ તાલુકાના નાપા ગામે તા. 24-9-2022 ના રોજ અંજલી હોસ્પિટલ બોરસદ તથા આશાદીપ માનવ વિકાસ કેન્દ્ર વિદ્યાનગરના સંયુક્ત ઉપક્રમે નિઃશુલ્ક મેડીકલ કેમ્પ યોજાયો હતો જેમાં 76 જેટલા ગ્રામજનોએ લાભ લીધો હતો. પ્રસ્તુત કેમ્પમાં ડૉ. કુશલ પરીખ તથા ડૉ. રીષા પટેલની ટીમ દ્વારા ડાયાબીટીસ, બીપી, ઓર્થોપેડીક તથા સ્ત્રી રોગની વિનામૂલ્યે ચકાસણી કરી જરૂરી માર્ગદર્શન પુરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે આશાદીપ તથા અંજલી હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Wayanad By Election 2024: वायनाड में Rahul-Priyanka की मेगा रैली, अंतिम दिन पर पूरी ताकत से प्रदर्शन
Wayanad By Election 2024: वायनाड में Rahul-Priyanka की मेगा रैली, अंतिम दिन पर पूरी ताकत से प्रदर्शन
দুলীয়াজানৰ OIL INDUSTRIAL AREA ৰ LPG বিভাগত পিঞ্জৰাবদ্ধ হ'ল এটা নাহৰফুটুকী বাঘ
দুলীয়াজানৰ OIL INDUSTRIAL AREA ৰ LPG বিভাগত পিঞ্জৰাবদ্ধ হ'ল এটা নাহৰফুটুকী বাঘ
ধেমাজিৰ আবকাৰী অধীক্ষকক গ্ৰেপ্তাৰ
মংগলবাৰে তেজপুৰ আৰক্ষীয়ে ধেমাজি সদৰ আৰক্ষীৰ সহযোগত ধেমাজি আৱৰ্তভৱনত গ্ৰেপ্তাৰ কৰে ধেমাজি আবকাৰী...
ડીસા પોલીસે એક જ અઠવાડિયામાં બે અલગ અલગ જગ્યાએથી બે ગાડી સહિત 10.55 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો
ડીસા પોલીસે એક જ અઠવાડિયામાં બે અલગ અલગ જગ્યાએથી બે ગાડી સહિત 10.55 લાખ રૂપિયાનો દારૂનો જથ્થો
দেখা গৈছে ইছৰোৰ বিজ্ঞানীসকলে চন্দ্ৰযান-৩ চন্দ্ৰত অৱতৰণ কৰাৰ লগে লগে উদযাপন কৰিছে
বুধবাৰে শক্তি অৱতৰণৰ পিছত চন্দ্ৰযান-৩ৰ বিক্ৰম লেণ্ডাৰ চন্দ্ৰত সফলতাৰে অৱতৰণ কৰাৰ সময়ত...