બે દિવસીય વિધાનસભા સત્રમાં છેલ્લા દિવસે કેગનો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ અહેવાલમાં રાજ્યમાં પ્રદૂષણની સ્થિતિ અંગે ગંભીર બાબતો સામે આવી છે. જેને પગલે રાજ્ય સરકારના ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે ગંભીર સવાલ ઊભા થયા છે. આ અહેવાલમાં સરકારી વિભાગની કામગીરી ગંભીર રીતે સમસ્યારૂપ હોવાનું દર્શાવી સામે અનેક સવાલો ઊભા કરવામાં આવ્યા છે. આ અહેવાલમાં અનેક ટિપ્પણી કરવામાં આવી છે. કેગના અહેવાલ મુજબ, રાજકોટ અને વડોદરા સૌથી પ્રદૂષિત શહેર છે.

ધોરી માર્ગને હરિયાળા બનાવવા નીતિ વિષયક દરમિયાનગીરીનો અભાવ

પ્રદૂષણ અટકાવવા સરકારે પગલાં લેવામાં વિલંબ કર્યો