નર્મદા જિલ્લાના નરખડી ગ્રામપંચાયતની મહિલા તલાટી નીતા પટેલની 1 લાખની લાંચના કેસમાં સુરત એસીબી દ્વારા પકડી પાડવામાં આવી છે. આ સાથે જ લાંચની રકમ સ્વીકારનાર મહેશ આહજોલિયાને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. આંગડિયા દ્વારા લાંચની રકમ સ્વીકારવાને લઈને આ કેસ હાલ ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. જોકે ચોંકાવનારી બાબત એ છે કે તલાટી નીતા પટેલે ગાંધીનગરમાં જ્ઞાન એકેડમીનો સંચાલક મહેશ આહજોલિયાને લાંચની રકમ લેવા માટે ગોઠવ્યા હતા. નીતા પટેલ જ્ઞાન એકેડમીમાંથી જ પરીક્ષા આપીને તલાટી બની હોવાની ચર્ચા છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ग्रामीणों ने कहाँ की रोड नही तो वोट नही।देखें नेरिटी ऐप में रिपोर्ट
जनपद जौनपुर के सिद्दीकपुर,अंतर्गत विकास खण्ड करंजाकला क्षेत्र के बरैयाकाज़ी गांव के, ग्रामीणों ने...
Apple TV से ऐसे करें अपनों को वीडियो कॉल, iPhone का करना होगा बस वेब कैमरा की तरह इस्तेमाल
एपल टीवी से आप किसी भी आईफोन और आईपैड यूजर को कॉल कर सकते हैं। इसके लिए कॉल के दूसरी तरफ वाले...
લીખાળા ગામમાં જુની પરંપરા મુજબ શોભાયાત્રાનું આયોજન
સાવરકુંડલા તાલુકાના લીખાળા ગામે જૂની પ્રણાલી મુજબ બળદગાડામાં ભગવાન રામચંદ્રજી ની શોભાયાત્રા...
ડીસામાં જુગાર રમતાં 3 શખ્સોને પોલીસે ઝડપ્યા
ડીસાની ધરતી રેસીડેન્સીમાં આવેલ પાણીના ટાંકા પાસે રેડ કરી જુગાર રમતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા....