ખેડા -ઠાસરા
ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં આવેલ ડાકોર પાસે ડાકોર ઉમરેઠ રોડ પર ઉમરેઠ સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ થી પરત ફરતી વખતે સ્કૂલ વાન ને નડ્યો અકસ્માત
સદનસીબે કોઈપણ પ્રકાર ની જાનહાનિ ન થઈ
ડાકોર ઉમરેઠ રોડ ઉપર બની અકસ્માતની ઘટના
ઉમરેઠની સેન્જીવ્યર્સ હાઇસ્કુલ માં ભણતા વિદ્યાર્થીઓની ગાડીને સ્કૂલેથી પરત ફરતા નડ્યો અકસ્માત
સ્કુલ વેન ચાલકે સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવતા આગળ જતા વાહનમાં ઘુસી સ્કૂલ વેન
સ્કૂલવેન માં સવાર હતા 15 જેટલા બાળકો
વેન માં 15 બાળકો પૈકી ચારને ઇજાઓ તથા ડાકોરની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા
વેન ચાલકને ઇજાઓ પહોંચતા ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા
સદનસીબે કોઈ જાન હાની ના થતા વાલીઓમાં હાશકારો
રિપોર્ટર: રિઝવાન દરિયાઈ
ખેડા: ઠાસરા ડાકોર